પાટણની રાણકી વાવમાં હવે માત્ર ડિજિટલ ટિકિટ દ્વારા જ પ્રવેશ અપાશે. ટિકિટના દરમાં ભારતીય પ્રવાસીઓ માટે 5 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ માટે 50 રૂપિયાના
ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ માટે આધાર કાર્ડ અને પાનકાર્ડની માહિતી આપવાની રહેશે. એક ટિકિટમાં પાંચ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
Site Admin | માર્ચ 25, 2025 7:13 પી એમ(PM)
પાટણની રાણકી વાવમાં હવે માત્ર ડિજિટલ ટિકિટ દ્વારા જ પ્રવેશ અપાશે
