નવેમ્બર 20, 2024 7:20 પી એમ(PM)

printer

પાટણની ખાનગી કૉલેજમાં થયેલા રેગિંગ કેસમાં આરોપી 15 વિદ્યાર્થીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા

પાટણની ખાનગી કૉલેજમાં થયેલા રેગિંગ કેસમાં આરોપી 15 વિદ્યાર્થીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માગણી ન કરતા તમામને પાટણની સુજનીપુર સબ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ પંદરમાંથી સાત આરોપી વિદ્યાર્થીઓએ જામીન અરજી કરી હતી, જેમને કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓ હવે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.