પાકિસ્તાને ચેતવણી આપી છે કે જે અફઘાન શરણાર્થીઓને અમેરિકા દ્વારા પુનર્વસનમાટે સ્વીકારવામાં નહીં આવે તેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે દેશનિકાલ કરાશે. ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન ઇશાક ડારે જણાવ્યું હતું કે, દેશ આ સંદર્ભમાં તેમનો દેશ અમેરિકા સાથે વાતચીત કરવા તૈયારછે. ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરણાર્થીઓના વધુ પ્રવેશ તેમના હિતોને અનુરૂપ ન થાય ત્યાં સુધીયુએસ રેફ્યુજી પ્રવેશ કાર્યક્રમને સ્થગિત કરવાનો આદેશ પસાર કર્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 6:58 પી એમ(PM)
પાકિસ્તાને ચેતવણી આપી છે કે જે અફઘાન શરણાર્થીઓને અમેરિકા દ્વારા પુનર્વસનમાટે સ્વીકારવામાં નહીં આવે તેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે દેશનિકાલ કરાશે.
