નવેમ્બર 25, 2025 2:09 પી એમ(PM)

printer

પાકિસ્તાને, અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં કરેલા હુમલામાં નવ બાળક સહિત દસ નાગરિકોના મોત

પાકિસ્તાને,અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં રહેણાંક વિસ્તારમાં હુમલા કર્યો આ હુમલામાં નવ બાળકો સહિત દસ નાગરિકો માર્યા ગયા છે.
કાર્યકારી અફઘાન સરકારના પ્રવક્તા, ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ખોસ્તના ગુરબુઝ જિલ્લાના મુગલગાઈ સ્થાનિક રહેણાંક વિસ્તારમાં મધ રાત્રીએ હુમલો થયો હતો. આ તાજેતરના હુમલાથી હિંસાના આશંકા ઉભી થઈ છે.સરહદી પ્રદેશમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. ઓક્ટોબરમાં થયેલી અથડામણો બાદ સ્થાયેલી શાંતિમાં આ હુમલો શાંતિને વખોડી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.