પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ, સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતાં.પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અલગ અલગ અથડામણોમાં, સાત આતંકવાદીઓ માર્યા ગયા અને એક સૈનિક શહીદ થયો હતો. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ અનુસાર,’સુરક્ષા દળોએ 8 અને 9 ફેબ્રુઆરીની રાત્રે વઝીરિસ્તાનના મીર અલી તહસીલ અને ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના મદ્દી વિસ્તારમાં, ગુપ્તચર
માહિતીને પગલે બે અલગ અલગ ઓપરેશન હાથ ધર્યા હતાં.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 2:24 પી એમ(PM)
પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ, સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતાં
