ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 8:34 એ એમ (AM)

printer

પાકિસ્તાનમાં, ગઈકાલે ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા

પાકિસ્તાનમાં, ગઈકાલે શુક્રવારની નમાજ દરમિયાન ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક સ્થાનિક ઇસ્લામી નેતા અને બાળકો સહિત ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ-IED મસ્જિદની અંદર લગાવવામાં આવ્યું હતું.