પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમે આજે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતને 191 રનથી હરાવીને એશિયા કપ જીત્યો છે.
348 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 26.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા, પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા.
સમીર મિન્હાસને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો.
Site Admin | ડિસેમ્બર 21, 2025 7:43 પી એમ(PM)
પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતને 191 રનથી હરાવીને એશિયા કપ જીત્યો