પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
શહાબ ટાઉન કબડ્ડી સ્ટેડિયમ નજીક એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે 31 વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
Site Admin | નવેમ્બર 22, 2025 2:14 પી એમ(PM)
પાકિસ્તાનના ફૈસલાબાદની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત.