નવેમ્બર 21, 2025 7:59 પી એમ(PM)

printer

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટને કારણે એક ઇમારત અને આસપાસના માળખાં ધરાશાયી થયા હતા. ફૈસલાબાદ કમિશનર ઓફિસે અહેવાલ આપ્યો છે કે કાટમાળમાંથી તમામ 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.