ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 28, 2025 7:01 પી એમ(PM)

printer

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય 20 ઇજાગ્રસ્ત થયા છે

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય 20 ઇજાગ્રસ્ત થયા છે. નમાજ પૂર્ણ થયા બાદ આત્મઘાતી હુમલાખોરે મસ્જિદના મુખ્ય હોલમાં વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ જૂથના વડા હમીદુલ હક હક્કાનીનું મોત થયું હતું. બચાવ ટીમ દ્વારા  મૃતદેહોને બહાર કાઢ્યા અને ઘાયલોને
સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે. નૌશેરા અને પેશાવરની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ