ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 19, 2025 2:12 પી એમ(PM)

printer

પાકિસ્તાનના અશાંત એવા બલૂચિસ્તાનમાં તેકદારીના ભાગરૂપે ત્રણ યુનિવર્સિટીઓએ કેમ્પસમાં વર્ગો બંધ કરીને વર્ચ્યુઅલી અભ્યાસ શરૂ કરાવ્યો

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતની ત્રણ યુનિવર્સિટીઓએ કેમ્પસમાં વર્ગો અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધા છે. વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ વર્ગોમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. આ ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ છે – બલુચિસ્તાન યુનિવર્સિટી,સરદાર બહાદુર ખાન મહિલા યુનિવર્સિટી અને તુર્બત યુનિવર્સિટીમાં ત્રણેયમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
તાજેતરના હુમલાઓ અને સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.