ફેબ્રુવારી 25, 2025 7:48 પી એમ(PM) | ગુજરાતનાં માછીમારો

printer

પાકિસ્તાનથી પરત ફરેલા ગુજરાતનાં માછીમારો માદરે વતન પહોંચ્યાં

રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે.વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાબંધ કરવા અંગેના પ્રશ્નનો જવાબ આપતાં ડીંડોરે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વર્ષ 2022-23 તથા 2023-24માં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ આ યોજનાનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ પણ પ્રકારની અસર થશે નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.