પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ચીની નાગરિકો ભારતમાં પ્રવાસી વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રો પર રૂબરૂમાં જમા કરાવવાના રહેશે.
Site Admin | જુલાઇ 24, 2025 7:42 પી એમ(PM)
પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે.
