ક્રિકેટમાં, યજમાન ઇંગ્લેન્ડ આજે લંડનના ઓવલ ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ભારત સામે પોતાનો બીજો દાવ ફરી શરૂ કરશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.ભારતે આપેલા 374 રનના લક્ષ્યનો પીછો કરતા, ઇંગ્લેન્ડે ગઈકાલે ત્રીજા દિવસના અંતે એક વિકેટે 50 રન બનાવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 3, 2025 9:51 એ એમ (AM)
પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામે ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે એક વિકેટે 50 રન બનાવ્યા
