પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 24 નવેમ્બરથી રાજસ્થાનના સાત શહેરોમાં યોજાશે. યજમાન શહેરો જયપુર, અજમેર, ઉદયપુર, જોધપુર, બિકાનેર, કોટા અને ભરતપુર છે. 12 દિવસીય આ સ્પર્ધામાં 23 ચંદ્રક રમતો અને એક પ્રદર્શન રમત – ખો-ખો, દેશભરના પાંચ હજારથી વધુ યુનિવર્સિટી ખેલાડીઓ એકઠા થશે.
Site Admin | ઓક્ટોબર 17, 2025 7:54 એ એમ (AM)
પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 24 નવેમ્બરથી રાજસ્થાનના સાત શહેરોમાં યોજાશે
