હવામાન ખાતાએ પહેલી નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની શક્યતા છે.
માછીમારોને પણ આવતીકાલ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 30, 2025 8:30 એ એમ (AM)
પહેલી નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. છેલ્લા ચોવિસ કલાકમાં 37 તાલુકાઓમા વરસાદ વરસ્યો