એપ્રિલ 24, 2025 3:11 પી એમ(PM)

printer

પહેલગામ આતંકવાદી હુમલા બાદભારતે, પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદ વારૈચને સાત દિવસમાં ભારત છોડવા માટેનું સમન્સ આપ્યું

ભારતે પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદવારૈચને સમન્સ પાઠવીને તેના લશ્કરી રાજદ્વારીઓ માટે પર્સોના નોન-ગ્રેટા નોટ સોંપીછે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોચના રાજદ્વારીને ગઈકાલે રાત્રે સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ. પહેલગામઆતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા બાદ આનિર્ણય લેવામાં આવ્યો છે.