પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને 23 માર્ચ 2025થી પ્રાયોગિક ધોરણે વધારાનું આણંદ સ્ટેશન પર સ્ટોપેજ મળશે.
આ કારણે ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનાં મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરાયો. તે મુજબ મુંબઈ સેન્ટ્રલ –ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ આણંદ સ્ટેશન પર દસ વાગીને 38 મિનિટે પહોંચશે. અને 10 વાગીને 40 મિનિટે ઉપડશે. વળતા આ જ ટ્રેન 3.30 વાગે આણંદ સ્ટેશને પહોંચશે અને 3.32 મિનિટે ઉપડશે. આથી આ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર બે વાગીને 45 મિનિટે આવશે. અને 2.55 મિનિટે ઉપડશે. જેથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર 8.25 મિનિટના બદલે 8.30 મિનિટે પહોંચશે.
Site Admin | માર્ચ 20, 2025 7:14 પી એમ(PM)
પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને 23 માર્ચ 2025થી પ્રાયોગિક ધોરણે વધારાનું આણંદ સ્ટેશન પર સ્ટોપેજ મળશે.