પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના પ્રતાપનગર યાર્ડમાં બ્લોકને કારણે આજે અને આવતીકાલે કેટલીક ટ્રેનો રદ રહેશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેન, પ્રતાપનગર-એકતાનગર મેમુ ટ્રેન, છોટા ઉદેપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન અને પ્રતાપનગર-છોટા ઉદેપુર પેસેન્જર ટ્રેન આજે અને આવતીકાલે રદ રહેશે.
Site Admin | ઓગસ્ટ 12, 2025 2:59 પી એમ(PM)
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના પ્રતાપનગર યાર્ડમાં બ્લોકને કારણે આજે અને આવતીકાલે કેટલીક ટ્રેનો રદ રહેશે.