ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 3, 2025 9:42 એ એમ (AM)

printer

પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી

પશ્ચિમ રાજસ્થાન ઉપર અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરના ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.ગઇકાલે દિવસ દરમિયાન ગાંધીનગરનો પારો 43.5 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.