જાન્યુઆરી 10, 2026 8:59 એ એમ (AM)

printer

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામે કોલકાતા વડીઅદાલત કરેલી અરજીમાં રાહત ન મળતાં ED એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ -EDએ દરોડા કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામે કોલકાતા વડીઅદાલત કરેલી અરજીમાં રાહત ન મળતાં ED એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. શનિવાર અને રવિવાર રજાના કારણે ED ઓનલાઈન અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો કહ્યું કે EDએ તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી છે. દરમિયાન, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.