પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારો અને ડુઅર્સ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળની નદીઓમાં પૂર આવ્યું છે.. ભારતીય હવામાન વિભાગે આજે દાર્જિલિંગ, જલપાઈગુડી અને કૂચ બિહાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. પડોશી રાજ્ય સિક્કિમમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 8:05 પી એમ(PM)
પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારો અને ડુઅર્સ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળની નદીઓમાં પૂર આવ્યું છે.
