ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM)

printer

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખનલ અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખનલ અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ અનુસાર કામગીરી થઇ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે સિલિગુડી પહોંચીને સ્થિતિની જાત માહીતી મેળવશે