પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે દૂધની વધતી માગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. વિધાનસભામાં માહિતી આપતાં તેમણે જણાવ્યું, 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના હેઠળ વર્ષ 2023-24માં ગીર સોમનાથના 39 પશુપાલકને 42 લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે.
Site Admin | માર્ચ 12, 2025 2:49 પી એમ(PM)
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે દૂધની વધતી માગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે
