ડિસેમ્બર 26, 2025 3:06 પી એમ(PM)

printer

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવ્યો.

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્યું, “સરકાર અશ્વના સંવર્ધન અને જતન માટે નવું બ્રીડિંગ સેન્ટર બનાવશે; અશ્વોની સંખ્યામાં વધારવા લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરાશે.
ઉલ્લેખનીય છે કે તત્કાલીન દેશના પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહ ઝાલાએ અશ્વ શોની શરૂઆત કરાવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.