ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 16, 2024 7:34 પી એમ(PM) | પદ્મ પુરસ્કાર 2025

printer

પદ્મ પુરસ્કાર 2025 માટે આવતા મહિનાની 15 તારીખ સુધી નામાંકન આપી શકાશે

પદ્મ પુરસ્કાર 2025 માટે આવતા મહિનાની 15 તારીખ સુધી નામાંકન આપી શકાશે. રસ ધરાવતા સહભાગીઓ રાષ્ટ્રીય એવોર્ડપોર્ટલ, awards.gov.in પર તેમના નામાંકન રજૂ કરી શકે છે. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિકસન્માનોમાંથી એક છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણઅપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે જ્યારે પદ્મ ભૂષણ ઉચ્ચ સ્તરનીવિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે અને પદ્મશ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવામાટે આપવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પુરસ્કારોનીજાહેરાત કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.