આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થનારા પદ્મ પુરસ્કારો માટે ઓનલાઈન નામ નોંધણી શરૂ થઈ છે. નામાંકન માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન સ્વીકારવામાં આવશે.
પદ્મ પુરસ્કારોમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો હેઠળ, જાણીતા લોકોને તેમના ‘ઉત્તમ કાર્ય’ માટે સન્માનિત કરવામાં આવે છે.
Site Admin | માર્ચ 16, 2025 9:41 એ એમ (AM)
પદ્મ પુરસ્કારો માટે ઓનલાઈન નામ નોંધણી શરૂ
