કેન્દ્રીય મંત્રી મનોહર લાલે આજે જણાવ્યું હતું કે પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રીએ પટણામાં રાજ્ય અતિથિ ગૃહમાં શહેરી વિકાસ અને ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ માધ્યમો સાથેની વાતમાં બિહાર માટે પીએમ આવાસ યોજના- શહેરી, સ્માર્ટ સિટી અને સ્વચ્છ ભારત અભિયાન માટે તમામ મદદની ખાતરી આપી હતી.
Site Admin | માર્ચ 4, 2025 6:13 પી એમ(PM) | મેટ્રો
પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે