પંજાબ પોલીસે પાકિસ્તાનથી રાજ્યમાં ગેરકાયદેસર રીતે આવતા નશિલા પદાર્થોના રેકેટને ઉજાગર કર્યું છે. દરમિયાન 105 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરાયું છે. પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજેન્સ વિંગે અમૃતસરમાં બેલોકોની ધરપકડ કરી છે. સાથે જ હેરોઇન અને અંદાજે 32 કિલોગ્રામ કૈફિન એનહાઇડ્રસ, 17 કિલોગ્રામ ડીએમઆરની સાથે 6 પિસ્તોલ જપ્ત કરી છે. કહેવાઈ રહ્યું છે કે આ મામલે તસ્કરોએ રબર ટાયર – ટ્યૂબમાં પાકિસ્તાનથી નશીલા પદાર્થોની હેરફેર માટે જળમાર્ગનોઉપોયગ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 27, 2024 7:17 પી એમ(PM)
પંજાબ પોલીસે પાકિસ્તાનથી રાજ્યમાં ગેરકાયદેસર રીતે આવતા નશિલા પદાર્થોના રેકેટને ઉજાગર કર્યું છે
