સપ્ટેમ્બર 2, 2025 7:50 પી એમ(PM)

printer

પંજાબ પોલીસે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને જમ્મુ અને કાશ્મીરથી બે ભાઈઓ અને તેમના સાથીદારની ધરપકડ કરી છે. તેઓ ચંદીગઢ નજીક મોહાલીમાં એક કેબ ડ્રાઇવરના અપહરણ અને હત્યાના જૂના કેસમાં સંડોવાયેલા હતા. તેમણે કેબ ભાડે રાખી હતી અને ઝઘડો થયા બાદ તેના ડ્રાઇવરની હત્યા કરી હતી.
જૈશ-એ-મોહમ્મદના OGW પૈકીનો એક, સાહિલ બશીર, જમ્મુ અને કાશ્મીરના હંદવાડાના કલામાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા UAPA અને આર્મ્સ એક્ટના કેસમાં વોન્ટેડ વ્યક્તિ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.