પંજાબમાં સરહદ પારથી માદક પદાર્થોની તસ્કરી યથાવત્ છે. રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં એક હજાર કિલોથી વધુ માદક પદાર્થ જપ્ત કરાયો છે. સરહદ સલામતી દળ અને પંજાબ પોલીસે મોટી સંખ્યામાં નશીલા પદાર્થ જપ્ત કર્યા છે અને 10 હજારથી વધુ તસ્કરોની ધરપકડ કરી છે.
Site Admin | નવેમ્બર 3, 2024 9:38 એ એમ (AM)
પંજાબમાં સરહદ પારથી માદક પદાર્થોની તસ્કરી યથાવત્
