પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ મંદિર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક વી. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ પાવાગઢમાં નીજ મંદિર પરિસર સહિતના સ્થળોએ વિશેષ તપાસ કરી હતી. દર્શનાર્થીઓને પણ સતર્કતા રાખવા પોલીસે અનુરોધ કર્યો છે.
Site Admin | નવેમ્બર 12, 2025 3:52 પી એમ(PM)
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ મંદિર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે