ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 14, 2024 7:12 પી એમ(PM) | પંચમહાલ

printer

પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે આવતીકાલે યોજાનાર અન્નકૂટ ના તહેવારમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોઈ વાહન વ્યવહાર અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યુ

પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે આવતીકાલે યોજાનાર અન્નકૂટ ના તહેવારમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોઈ વાહન વ્યવહાર અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યુ છે.
આવતીકાલે હાલોલ તાલુકાના વાંસેતી ગામની ચોકડીથી તાજપુરા નારાયણધામ આશ્રમ સુધી ફકત આવવા માટે તેમજ તાજપુરા નારાયણધામ આશ્રમથી ઘોડી ગામ થઈ હાલોલ/વડોદરા તરફ ફકત પરત જવા માટે ગોપીપુરા ચોકડી સુધીનો રસ્તો એકતરફી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.