પંચમહાલ જિલ્લામાં પાવાગઢ રોડ પર સિટીઝન બેંક પાસે એક કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગની ઘટના બની. જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ વહેલી સવારે લાગેલી આ આગની ઘટનાની જાણ હાલોલ ફાયર વિભાગને કરતાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 30, 2025 3:56 પી એમ(PM)
પંચમહાલ જિલ્લામાં પાવાગઢ રોડ પર સિટીઝન બેંક પાસે એક કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગની ઘટના બની.