સપ્ટેમ્બર 22, 2024 2:53 પી એમ(PM)

printer

પંચમહાલ જિલ્લામાં ગોધરા રેલવે સ્ટેશન પર એક ટ્રેનના બાથરુમમાંથી ત્યજી દેવાયું બાળક મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

પંચમહાલ જિલ્લામાં ગોધરા રેલવે સ્ટેશન પર એક ટ્રેનના બાથરુમમાંથી ત્યજી દેવાયું બાળક મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઉભેલી કોટા– વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના શૌચાલયમાંથી બાળકના રડવાનો અવાજ આવતા મુસાફરોએ રેલવે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે બાળકનો કબ્જો લઈને તેને ગોધરા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું, અને આ દિશામાં તપાસ હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.