પંચમહાલ જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમવાર ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત કરવામાં આવી છે, 3D ટેક્નોલોજી આર્ટિફિશીયલ ટેકનિકની મદદથી બે દર્દીઓના ઘૂંટણ બદલવાની સફળતાપુર્વક સર્જરી કરવામાં આવી છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડૉ.અભિરાજ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામુલ્યે કરવામાં આવેલ સમગ્ર જિલ્લાનું આ પ્રકારનું પ્રથમ ઓપરેશન છે.
Site Admin | માર્ચ 18, 2025 7:09 પી એમ(PM)
પંચમહાલ જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમવાર ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત કરવામાં આવી છે.
