પંચમહાલના ગોધરા ખાતેની નાલંદા સ્કૂલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા સ્કાય ગેઝિંગ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ચાર ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓએ શુક્ર, મંગળ, ગુરુ જેવા ગ્રહો અને અવકાશીય પિંડોનું નિરીક્ષણ કર્યું. પહેલીવાર અવકાશીય નજારો ટેલિસ્કોપ દ્વારા જોવા મળતા વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં શાળાના 400 વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકો સહભાગી થયા હતા.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 7:11 પી એમ(PM)
પંચમહાલના ગોધરા ખાતેની નાલંદા સ્કૂલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા સ્કાય ગેઝિંગ કાર્યક્રમનું આયોજન કરાયું