ઓગસ્ટ 9, 2024 10:43 એ એમ (AM) | દ્વૌપદી મુર્મુ

printer

ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે.

ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે. ન્યૂઝીલેન્ડમાં અંદાજે ત્રણ લાખ ભારતીયો વસે છે. જેઓ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે.
આ પૂર્વે રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાજકીય ભોજનનું આયોજન કરાયું હતું, આ પ્રસંગે શ્રી મુર્મુએ બંને દેશોના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા ઑકલેન્ડમાં વાણિજ્યિક દૂતાવાસ ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.