જાન્યુઆરી 19, 2026 9:23 એ એમ (AM)

printer

ન્યુઝીલેન્ડે ઇન્દોરમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતને હરાવી શ્રેણી પોતાના નામે કરી

પુરુષ ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડે ઇન્દોરમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતને 41 રનથી હરાવ્યું. ન્યુઝીલેન્ડે આપેલા 338 રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમ 46 ઓવરમાં ફક્ત 296 રન જ બનાવી શક્તા ભારતનો પરાજય થયો હતો. વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે મેચમાં નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 337 રન બનાવ્યા હતા. આ સાથે ન્યુઝીલેન્ડે 2-1 શ્રેણી જીતી લીધી છે.