ઓક્ટોબર 21, 2025 7:06 પી એમ(PM)

printer

ન્યાય પ્રણાલિને વેગ આપવા અમલમાં મૂકાયેલો ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ પોલીસ માટે મદદરૂપ સાબિત થયો.

ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી ન્યાય પ્રણાલિને વધુ વેગ આપવા ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ અમલમાં મૂકાયો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે કહ્યું, ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ બાદ આરોપીને અદાલતમાં રજૂ કરવા બહાર લાવવાની જરૂર રહેતી નથી. આરોપીઓને જેલમાંથી જ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી અદાલતમાં રજૂ કરી શકાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.