નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ- હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે.. ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળના પલવલ સ્ટેશન પર નોન ઈન્ટરલોકીંગ કાર્ય હેતુ સૂચિત બ્લોકને કારણે અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 7:56 પી એમ(PM)
નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ- હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે