ડિસેમ્બર 13, 2025 6:16 પી એમ(PM)

printer

નેહલ ગજેરાએ વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઈડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ મેળવીને ગુજરાત રાજ્યને ગૌરવ અપાયું

ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઈડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ મેળવીને ગુજરાત રાજ્યને ગૌરવ અપાયું છે.
ડોક્ટર નેહલ બેટી બચાવો, માતા મરણ અટકાવવા, કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ, મહિલા જનજાગૃતિ પ્રોગ્રામમાં કાર્યરત છે.
ડોક્ટર નેહલ છેલ્લા ૨૦ વર્ષથી આયુષ મેડિકલ ઓફિસર તરીકે તેમજ સોશિયલ બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેટર તરીકે રાજ્યમાં ફરજ બજાવે છે.