ઈન્દોર ખાતે યોજાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ચેમ્પિયનશિપમાં રાજ્યના ટેનિસ ખેલાડી વિવાન દવેએ ટેનિસમાં અંડર 15ની કેટેગરીમાં અને દેવ ભટ્ટે અંડર 13 કેટેગરીમાં કાંસ્ય જીત્યા છે.ગત ઑગસ્ટે યોજયેલી સ્પર્ધામાં 13 વર્ષીય વિવાને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે નેશનલ સ્પર્ધામાં ગુજરાતે 2 ચંદ્રકો મેળવ્યા છે.
Site Admin | નવેમ્બર 7, 2025 9:26 એ એમ (AM)
નેશનલ ટેબલ ટેનિસમાં વિવાન દવે અને દેવ ભટ્ટએ કાંસ્ય ચંદ્રક જીત્યા