નેશનલ ગાર્ડને હટાવવાની માંગણી સાથે ગઈકાલે વોશિંગ્ટન, ડીસીમાં હજારો પ્રદર્શનકારીઓએ કૂચ કરી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાનીની શેરીઓમાં પેટ્રોલિંગ કરવા નેશનલ ગાર્ડને તૈનાત કર્યા છે. “વી આર ઓલ ડી.સી.” એવી આ કૂચમાં બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ અને પેલેસ્ટિનિયન રાજ્યના સમર્થકો સહિત વિરોધીઓએ ટ્રમ્પની નિંદા કરતા સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટરો દર્શાવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 1:58 પી એમ(PM)
નેશનલ ગાર્ડને હટાવવાની માંગણી સાથે વોશિંગ્ટન, ડીસીમાં હજારો પ્રદર્શનકારીઓની કૂચ.
