નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ એટલે કે, NAFISની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. રાજયના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. NAFIS પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1 કરોડ 20 લાખથી વધુ ગુનેગારોનો અને ગુજરાતના 22 લાખથી વધુ ગુનેગારોનો ફિંગરપ્રિન્ટ ડેટા સામેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 6:52 પી એમ(PM)
નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ, – NAFISની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યો.