નેપાળમાં ફસાયેલા રાજ્યના લોકોને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ભાવનગરનાં ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે નેપાળમાં ભાવનગર અને સિહોરના લોકો સલામત છે. કેન્દ્ર સરકાર નેપાળની સેના સાથે સંપર્કમાં હોવાનું પણ શ્રી વાઘાણીએ જણાવ્યુ.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 3:12 પી એમ(PM)
નેપાળમાં ભાવનગર અને સિહોરના લોકો સલામત : ભાવનગરનાં ધારાસભ્ય જીતુ વાઘાણી