નેપાળમાં વિરોધ પ્રદર્શન વચ્ચે ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યનું વહીવટી તંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કોઈ પણ ગુજરાતી પ્રવાસીને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 7:10 પી એમ(PM)
નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા સરકાર પ્રયાસરત.