નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઑલી સહિત ત્રણ રાજકીયપક્ષના ટોચના નેતાઓની એક બેઠક પ્રધાનમંત્રીના સરકારી આવાસ ખાતે યોજાઈ. બેઠકમાંનેપાળ કૉંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દુઉબા, સામ્યવાદી પક્ષ નેપાળ માઓવાદી કેન્દ્ર – C.P.N.ના અધ્યક્ષ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’, પક્ષના નાયબ મહાસચિવ શક્તિ બહાદુર બસનેત, દેશનામહાન્યાયવાદી એટલે કે, એટર્ની જનરલ રમેશ બાદલ, ગૃહમંત્રી રમેશ લેખક ઉપસ્થિત રહ્યાહતા. આ બેઠકમાં શાંતિ પ્રક્રિયાને તાર્કિક નિષ્કર્ષ સુધી લઈ જવા સહિતના વિવિધમુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 18, 2024 7:07 પી એમ(PM)
નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઑલી સહિત ત્રણ રાજકીયપક્ષના ટોચના નેતાઓની એક બેઠક પ્રધાનમંત્રીના સરકારી આવાસ ખાતે યોજાઈ
