ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 21, 2024 7:56 પી એમ(PM)

printer

નેપાળના નવ નિયુક્ત પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ સંસદમા વિશ્વાસ મત જીતી લીધો

નેપાળના નવ નિયુક્ત પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ સંસદમા વિશ્વાસ મત જીતી લીધો છે. કુલ 275 સભ્યોમાંથી 188 મત કોલીના પક્ષમાં પડ્યા હતા. સંસદમાં બહુમત હાંસલ કરવા માટે 50 મત મેળવવા અનિવાર્ય છે.

72 વર્ષિય કે. પી. શર્મા ઓલીએ ગયા મંગળવારે પ્રધાનમઁત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ચોથીવાર નેપાળના પ્રધાનમંત્રી બન્યા છે.