નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે. આ ત્રણ દિવસના સમારોહનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ઓડિશાના કટકમાં થઈ રહ્યું છે. અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે, આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી કરશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 10:30 એ એમ (AM)
નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતિ નિમિત્તે આજે પરાક્રમ દિવસની ઉજવણી કરાશે
